________________
પ્રબોધ પ્રભાકર • नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः अज्ञानेनाटतं ज्ञानं तेन मुह्यान्ति जन्तवः ५७१
ઈશ્વર કેળના પુણ્યને કે પાપને ગ્રહણ કરતા નથી પરંતુ અજ્ઞાનવડે જ્ઞાન ઢંકાયું છે તેથી વાસ્તવિક સમજણના અભાવે પ્રાણી મુંઝાય છે. ૨૬
અ. કઠે શ્લોક ૫ મે, તથા ૩૦ થી ૩૪. उद्धरेदात्मनाऽऽत्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनोबन्धु रात्मैवरिपुरात्मनः ५७२
વિવેકી મન વડે આત્માને ઉદ્ધાર કરે, પરંતુ આત્માને અધેગતિમાં નાખવો નહિ. આત્મા (મન) એજ આત્માને બધું છે અને આત્માજ આત્માને શત્રુ છે. ૨૭ यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ५७३
જે દરેક પ્રાણીઓમાં મને જુએ છે અને સર્વને મારામાં જુવે છે તે મનુષ્યોને હું દૂર નથી અને તે મને દૂર નથી–અર્થાત આવા જ્ઞાનીને હું પ્રત્યક્ષ દશ ન આપું છું. ૨૮ सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ५७४
જે ગી સર્વ પ્રાણીઓમાં રહેલા મને, જે એકત્વ બુદ્ધિથી ભજે છે તે હમેશાં વ્યવહારમાં રહ્યો છતાં મારા વિષેજ વર્તે છે. ર૯
आत्मौपम्येन सर्वत्र समंपश्यति योऽर्जुन . सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ५७५