________________
શ્રી ભગવદ્ગીતા.
(૧૫) હે અર્જુન ! પ્રદીપ્ત થયેલા અગ્નિ જેમ કાષ્ટોને બાળી ભસ્મ કરે છે તેમ જ્ઞાન રૂ૫ અગ્નિ બધાં કર્મોને બાળી ભસ્મ કરી નાખે છે. ૨૧ नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ५६७ :
આ લેકમાં તપશ્ચર્યા, યોગ, વ્રત વગેરે કઈ સાધન જ્ઞાન જેવું - વિત્ર કરનારું નથી. તે (જ્ઞાન) ઘણે કાળે યોગસિધ્ધ મનુષ્ય પિતાની મેને પિતાને વિષેજ મેળવી શકે છે. ૨૨ श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेंद्रियः ज्ञानं लब्ध्वा परां शांतिमचिरेणाधिगच्छति ५६८
ગુના ઉપદેશ ઉપર જેને શ્રદ્ધા હોય તથા જે જીતેંદ્રિય હોય તે જ્ઞાન મેળવે છે અને તે જ્ઞાન મેળવીને થોડા વખતમાં પરમ શાંતિને પામે છે. ૨૩
ગાથાશ્રદ્ધધન સાયભિા નિયતિ नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ५६९
અજ્ઞાની અને શ્રદ્ધા વિનાનો તથા સંશયવાળા માણસ વિનાશને પામે છે, સંશયવાળાને આ લેક કે પરલોક સુખકારક નથી. ૨૪
અ૦ ૫મો શ્લોક ૧૪–-૧૫. न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते
ઈશ્વર જીવના કર્તાપણાને તથા કર્મોને તથા કર્મફળના સંબંધને "ઉત્પન્ન કરતા નથી, પરંતુ તે તો જીવને જ અનાદિકાળનો સ્વભાવ છે એટલે અવિવાજ જીવને કવાદિક રૂપે કર્મ સાથે જોડે છે. ૨૫