________________
(૧૪૪)
પ્રાધ પ્રભાકર
જેના સધળા આરભા ફળ અને સંકલ્પની આશા વિનાના છે, અને જ્ઞાન રૂપ અગ્નિથી જેના કર્મો બળી ગયાં છે તેવા મનુષ્યને જ્ઞાનીયેા પતિ કહે છે. ૧૭
त्यक्त्वा कर्मफलासंगं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित्करोति सः
५६३
જે મનુષ્ય કર્મના ફળની આસક્તિને તજીને સ્વસ્વરૂપમાં તૃસ રહે છે અને બીજાના આશરા લેતા નથી તે મનુષ્ય શાસ્ત્રવિહિત ક્રમમાં પ્રવતેલા હાય છતાં કાઇ ક્રમ તે કરતા નથી. કર્મ પણ અક્રમ પણાને પામે છે. ૧૮ निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्
५६४
જેની કામનાએ શાંત થયેલી છે અને જેનું મન તથા શરીર નિયમમાં છે તથા જેણે સ` પરિગ્રહ ત્યાગ કર્યો છે, તે પુરૂષ માત્ર શરીર સંબંધી કમ કરે છે તથાપિ દ્વેષને પામતા નથી. ૧૯ श्रेयान्द्रव्यमयाद्यज्ञा ज्ज्ञानयज्ञः परंतप
सर्व कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते
५६५
હે શત્રુને તપાવનાર અર્જુન ! દ્રષ્યાદિકથી થતાં યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે, કારણ કે સઘળાં કર્મોને સમાવેશ જ્ઞાનયજ્ઞમાં થાય છે. માટે દ્રવ્ય યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ટ છે. ૨૦
यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ५६६