________________
(૧૪૨) પ્રબંધ પ્રભાકર,
ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે, મેહથી કાર્યકાર્યને વિવેક નાશ પામે. છે વિવેકને નાશ થવાથી બુદ્ધિ નાશ પામે છે અને બુદ્ધિને નાશ થવાથી મૃત તુલ્ય માનહીન થાય છે. ૯ रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ५५५
પુરૂષ મનને વશ કરી રાગદ્વેષ રહિત તથા પિતાના મનને આધીન રહેલી ઇકિવડે વિષયોને ભેગવે તો પણ પુરૂષ શાંતિને મેળવે છે. ૧૦ नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना नचाभावयतः शान्ति रशान्तस्य कुतः सुखम् ५५६ - પણ ઈદ્રિયોને આધીન બનેલા પુરૂષને આત્મજ્ઞાન થતું નથી, તે ત્યાં સ્થિર બુદ્ધિની વાત શી કરવી ? અને તે મનુષ્ય પ્રભુ ધ્યાન કરી શકતું નથી તેમ ધ્યાનહીન મનુષ્યને શાંતિ મળતી નથી, શાંતિ રહિત મનુષ્યને સુખ કયાંથી મળે? ૧૧
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ५५७
સર્વે અજ્ઞાની એને આત્મનિષ્ઠા રાત્રી જેવી લાગે છે, તે આત્મનિષ્કામાં યોગીજને જાગ્રત છે. અને જે રાત્રીમાં એટલે વિષયોમાં સર્વે પ્રાણીયો જાગ્રત રહે છે તે વિષયને આત્મજ્ઞાની મુનિઓ રાત્રી સમાન માને છે. ૧૨
અ. ૩ જો શ્લોક ૩૫ થી ૩૮. श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः