________________
શ્રી ભગવદ્ગીતા.
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्ज रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते
५५०
ઉપવાસાદિ તપથી મનુષ્યના ઇન્દ્રિય સંબંધી વિષય વ્યાપારા મટી જાય છે પણ એના પ્રત્યેની રસવૃત્તિ મટતી નથી. પરંતુ સ્થિર બુદ્ધિવાળા મનુષ્યને તે પ્રભુના દર્શીન થતાંજ વિષય વાસનાએ પેાતાની મેળેજ નષ્ટ થાય છે. પ
यततो ह्यपि कौंतेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः
( १४१ )
५५१
હે કુતીના પુત્ર! મોક્ષ માટે યત્ન કરનારા વિદ્વાન પુરૂષના મનને પણ મથન કરનારી ઇંદ્રિયા બલાત્કારે (વિષય તરક) ખેંચી જાય છે. ૬ तानि सर्वाणि संयम्य युक्तआसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता
તે બધી ઇક્રિયાને રૂંધીને મારા પરાયણ રહેવું. વા છે તેની પ્રજ્ઞા-બુદ્ધિ સ્થિર છે એમ જાણવુ છ ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते
५५२
જેની ઇંદ્રિયા
५५३
વિષયેાનું સ્મરણ કરવાથી પુરૂષની વિષયમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામ ઉપજે છે અને કામમાં વિશ્ર્વ પડવાથી ક્રાધ ઉત્પન્ન થાયછે. क्रोधाद्भवति संमोहः संमोहात्स्मातीर्वभ्रमः
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्मणश्यति ५५४