________________
(૧૪૦) પ્રબંધ પ્રભાકર,
“શ્રી મવક્તો મૃત” ગીતા અ૦ ૨ જો એક પપ થી ૬૪, ૬, ૯प्रजहाति यदा कामान् सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ५४६
હે અજુન ! જ્યારે મનુષ્ય પોતાના આત્મવરૂપમાંજ પિતાની મેળે પ્રસન્ન રહે અને મનમાં રહેલી સર્વ વાસનાઓને તજી દે ત્યારે જ સ્થિરબુદ્ધિવાળા કહેવાય છે. ૧ दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीमुनिरुच्यते ५४७
દુઃખમાં ઉગ વિનાને, સુખમાં સ્પૃહા વિનાને અને વળી જેનારાગ, દ્વેષ, ભય અને ક્રોધ નષ્ટ પામ્યા છે તે મુનિ સ્થિરબુદ્ધિવાળે કહેવાય છે. ૨
यः सर्वत्रानभिस्नेह स्तत्तत्माप्य शुभाशुभम् नाभिनन्दति न दृष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ५४८
સ્ત્રી, પુત્રે અને ધનમાં જેને સ્નેહ નથી, સારું કે નઠારું પામીને જે હર્ષ કે શોક કરતો નથી તેની બુદ્ધિ સ્થિર થઈ એમ જાણવું. ૩ यदा संहरते चायं कूर्मोङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्य स्तस्य प्रज्ञा प्रतिष्ठिता ५४९
જેમ કાચબા પિતાના દરેક અંગને છુપાવી દે છે તેમ જે પિતાની ઈન્દ્રિયોને વિષય તરફથી ખેંચી લે છે તેની બુદ્ધિ સ્થિર થઈ એમ જાણવું. ૪