________________
ગરૂડ પુરાણ.
(૧૩૯) धर्मज्ञानप्रसूनस्य स्वर्गमोक्षफलस्य च तापत्रयादिसन्तप्त श्छायां मोक्षतरोः श्रयेत् ५४२
આધિ, વ્યાધિ અને ઉપાધિ આદિ ત્રણ તાપથી તપેલે મનુષ્ય, ધર્મ અને જ્ઞાન જેનાં પુષ્પ છે તથા સ્વર્ગપ્રાપ્તિ અને મોક્ષ જેનાં ફળે છે, એવા મેક્ષ રૂપી વૃક્ષને આશરે લે. ૨૧
ओमित्येकाक्षरंब्रह्म व्याहरन्मामनुस्मरन् । यः प्रयाति त्यनन्देहं स याति परमां गतिम् ५४३ ।
બ્રહ્મરૂપ એવા કારના એક અક્ષરને બોલતાં અને પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જે પ્રાણી દેહ છેડે છે તે ઉત્તમ ગતિને પામે છે. ૨૨ ज्ञानहृदे सत्यजले रागद्वेषमलापहे
यः स्नाति मानसे तीर्थे सवै मोक्षमवाप्नुयात् ५४४ - રાગ દ્વેષરૂપી મેલને હણનારા, સત્યરૂપી જલવાળા, જ્ઞાનરૂપ ધરાવાળા, મનરૂપી તીર્થમાં જે સ્નાન કરે છે તે મોક્ષ પામે છે. ૨૩ पौढवैराग्यमास्थाय भजते मामनन्यभाक् पूर्णदृष्टिः प्रसन्नात्मा सवै मोक्षमवाप्नुयात् ५४५
ગાઢ વિરાગ્યને પામીને પૂર્ણ દૃષ્ટિવાળો પ્રસન્ન આત્મા જે અનન્ય ભાવથી મને પ્રભુને) ભજે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. ૨૪
॥ इति गरुडपुराणचरमे श्लोकाः २४ ॥