________________
ગરૂડ પુરાણું. (१३५) यावत्राश्रयते दुःखं यावत्रायांति चापदः.. याकनेन्द्रियवैकल्यं तावच्छ्रेयः समभ्यसेत् . ५२४
જ્યાં સુધી દુઃખ આવીને ફરીવળે નહિ, જ્યાં સુધી આપત્તિ ઘેરે નહિ, જ્યાં સુધી ઇન્દ્રિયો વિકળ બને નહિ ત્યાં સુધીમાં આત્મહિત री . 3 सम्पदः स्वमसंकाशा यौवनं कुसुमोपमम् ताडिच्चपलमायुष्यं कस्यस्याजानतो धृतिः
५२५ સંપત્તિ સ્વમા જેવી છે, જુવાની ખીલેલા પુષ્પ જેવી છે, આયુષ્ય વીજળી જેવું ચંચળ છે. આવું જાણનાર કયા મનુષ્યને (સંસારસુખમાં) ધીરજ હોય ? ૪ प्रारब्धव्ये निरुद्योगो जागर्तव्ये प्रसुप्तकः विश्वस्तव्यो भयस्थाने हा नरः को न हन्यते ५२६
પુરૂષાર્થ કરવાના વખતેજ આળસુ, જાગૃતિ રાખવાના સ્થળેજ ઉંઘત અને ભયના સ્થાનમાં વિશ્વાસ પામેલ કયો મનુષ્ય હણાત નથી? ૫
श्वः कार्यमय कुर्वीत पूर्वाण्हे चापराण्हिकम् 'नहि मत्युः प्रतीक्षेत कृतं वाप्यथवा कृतम् ५२७ ।
મનુષ્યોએ કાલ કરવાનું કામ આજે કરવું, સાયંકાળે કરવાનું કામ પ્રાતઃ કાળે કરવું, કારણકે આનું કામ થયું કે નહિ એમ મૃત્યુ તપાસ કરતું નથી. हिताहितं न जानन्तो नित्यमुन्मार्गगामिनः कुक्षिभरणनिष्टा ये ते नराः नरकाः खग ५२८