________________
પણ
શુદ્ધિ માટે જે
તે સંપાન
(૧૩૪)
પ્રબોધ પ્રભાકર, હે ગુર! મહર્ષિયે ભોગ-સ્વર્ગ અને મેક્ષને માટે ધર્મના માર્ગે પણ કહેલા છે, માટે તે સમગ્ર ધર્મના તત્વને જાણનાર ગુરૂ આપ કહે કે આત્મ શુદ્ધિ માટે હું કયો ધર્મ અંગિકાર કરું. ૩૬ वाचा च चिचेन च कर्मणापि यत् संपालनं नित्यमवेक्ष्य शास्त्रतः सत्यस्य तद्धर्ममिहोचमं बुधाः पाहुस्ततस्तं हि समाश्रयाचिरम्
હે શિષ્ય! વાણીથી, મનથી અને કર્મથી હમેશાં સત્યનું પાલન કરવું તેનેજ ડાહ્યા માણસો ધર્મ કહે છે, માટે સત્યને આશ્રય શાસ્ત્રોથી જાણીને જલદી કર. કારણ કે સત્યમાં સર્વ ધર્મો સમાય છે. ૩૭ | | કૃતિ
વિદ્યુત વિજ રૂ૭ છે.
“નારદપુરાધૃત.” रक्षयेत् सर्वदाऽऽत्मान मात्मा सर्वस्य भाजनम् रक्षणे यत्नमातिष्ट जीवन् भद्राणि पश्यति ५२२
બધી રીતે આત્માનું રક્ષણ કરવું. કારણ કે આત્મા સર્વનું સ્થાન છે, માટે સર્વદા આત્માના રક્ષણમાં પ્રયત્ન કરે. રક્ષાએ આત્માજ કલ્યાણને જુએ છે. ૧
आत्मैव यदि नात्मान महितेभ्यो निवारयेत् कोऽन्योहितकरस्तस्मा दात्मानं तारयिष्यति ५२३
મનુષ્ય પોતેજ પિતાના આત્માને અહિતથી અટકાવ, કેમકે પિતાના સિવાય બીજે હિતૈષી કેણ કે જે પિતાને તે પાપથી તારે? ૨