________________
વિચાર દ્વીપક.
( ૧૩૩)
હૈ દીનબંધુ ! જન્મ મૃત્યુરૂપી મગરમચ્છવાળા, તૃષ્ણારૂપી અગ્નિવાળા અને માહરૂપી ઉર્મિવાળા આ સંસારરૂપ સમુદ્રમાં હું ખુડી જાઉં છું માટે જો મારાપર આપને અનુગ્રઢ છે તે તરવાનું ચેકસ સાધન કહા. જેથી હું તરીતે બચી શકું. ૩૨ संसारदुष्पारमहोदधौ नृणांतुंबी व देवोर्ध्वमधश्च मज्जताम् गोविन्दपादाम्बुरुहैकचिन्तनं पोतं वदन्तीह दृढं विपश्चितः ५१७
ગુરૂ કહે છે—સંસારરૂપી અગાધ સમુદ્રમાં બુડતા માણસાને તુ બડીની પેઠે પરમાત્માના ચરણકમળના ધ્યાનરૂપી ઉત્તમ જહાજ છે એમ જ્ઞાનીયેા કહેછે. ૩૩ sa संत्यज्य गृहं सबान्धवं धनं शरीरं च गतस्य देहिनः भवेदमुत्रास्य सहायकस्तु कः सुहृदेतद्वद वेदविद्विभो
५१८
શિષ્ય હેછે—હે આત્મ સ્વરૂપને જાણનાર ગુરૂ ! જ્યારે આ જીવ આંહીથી ગ્રહાદિકને, બાંધવાને, ધનને, શરીરને છેાડીને ચાલ્યા જાય છે, ત્યારે તેને પરલોકમાં સહાય કરનાર કાણુ તે કહેા. ૩૪
वधू जनित्री जनकः सहोदरः सुतो धनं मित्रममुत्र गच्छता समेति साकं न सहायको sपिको विना स्वधर्मेण नरेण वै कचित्
હે શિષ્ય ! જ્યારે પ્રાણી આા લાક ઊંડી મૃત્યુને વશ થઇ પર લાકમાં જાય છે ત્યારે તેની સાથે એક ધ વિના વ્હાલી સ્ત્રી, પિતા, માતા, ભાઇ, પુત્ર, ધન, અને મિત્ર કેાઈ જતા નથી તેમ પોતાના ધર્મ વિના ટ્રાઇ ત્યાં મદદગાર પણ નથી. ૩૫ धर्मस्य मार्गा बहवो महिर्षिभिः सन्दर्शिता भुक्तिविमुक्तिसिद्धये कस्तेषु गम्य स्तु मयात्मशुद्धये निःशेषधर्मैकरहस्यविद् गुरो