________________
( १३२ )
પ્રમેધ પ્રભાકર.
अधः शिरस्केन दुरन्तसंकटे मया यदम्बाजठरे विनिश्चितम् स्मरामि नाद्यापि तदुद्धताशयो मुरारिमाया खलु दुस्तरा यतः ५१२ ઉંધા મસ્તકે મહા સ`કટવાળા માતાના ઉદરમાં જેમેં નિણ ય કર્યા હતા તે વાતને ઉદ્ધૃત બનેલા હું સ`ભારતા નથી. ખરેખર પ્રભુની માયા દુસ્તર છે. करोमि दुष्कर्म सदा प्रयत्नतः फलं तु वाञ्छामि सुखं सुकर्मणः करंजमारोप्य तु केन भुज्यते फलं रसालस्य बतेय मज्ञता ५१३
હમેશાં પ્રયત્નપૂર્વક દુષ્કમ કરૂં છું અને સુક'નું ફળ જે સુખ તેને ઈચ્છું છું. જેમ ક્રાઇ કેરડાના વૃક્ષને વાવીને કેરીની આશા રાખે એવી મારી મૂર્ખાઇ છે. ૨૯
कोऽहं कथं केन कुतः समुद्रतो यास्यामि चेतः क शरीरसंक्षये किं मेस्ति चेहागमने प्रयोजनं वासोऽत्रमे स्या कति वासराणि ५१४
હું કાણુ છું ? શામાટે આવ્યે છું ? કયાંથી ઉત્પન્ન થયા છું ? અને શરીરના લય થયા પછી કયાં જઈશ ? હું મન ! આંહી આવવાનું પ્રત્યેાજન શું છે ? અને આંહી કેટલા દીવસ મારે રહેવાનું હશે ? ૩૦ इत्थं सुधीः शुद्धधिया निरन्तरं संचिन्तयन्नप्यगमन्न निश्रयम् खिनांतरंगस्तु ततः समित्करो गत्वाभ्युवाचात्मविदांवरं गुरुम् ५१५
આવી રીતે પવિત્ર બુદ્ધિવાળા મનુષ્ય સન્મતિથી વિચાર કરતા કાઇ નિષ્ણુ યને ન પામે ત્યારે ખેદપામી હાથમાં ભેટ લઈ આત્મતત્વને જાણનારા શ્રેષ્ટ ગુરૂને શરણે જઈ કહે કે ૩૧ भवार्णवे जन्मजरातिमिंगिले तृषानले मोहविवर्तसंकुले निमज्जतो मे किमुतारकं दृढं वदार्तबन्धों मयि चेदनुग्रहः ५१६