________________
વિચારદીપક. ( ૧૩૧) गतामदीयाः पितरो यमालयं प्रयांति चान्ये ऽपि दिनं दिनं प्रति अहं तु पश्यन्नपि तानहो शठ स्तथापि मन्ये स्थितिमात्मनो ध्रुवाम्
મારા બાપદાદાઓ મૃત્યુને પામ્યા તથા બીજા કેટલાક હમેશાં મૃત્યુ પામે છે, હું મુખ છું કે જેથી તેઓને જોઉં છું છતાં મારે ઘણું જીવવું છે એમ માનું છું. ૨૪ एते च जिहवेक्षणनासिकादय चौरास्तु शश्चन्मम देहवासिनः लुंपन्ति सर्वात्मधनं प्रमाथिनो नावाप्यवेक्षे मम पश्यताऽज्ञताम् - શરીરમાં રહેનારા જીહા, ચક્ષુ અને નાસિકા વગેરે ઇન્દ્રિઓના વિષયો અત્યંત દુખ આપનારા ચોરો છે. તેઓ મારા નિત્ય શુદ્ધ બુદ્ધ સ્વરૂપને ભુલાવી દે છે છતાં હું જોતો નથી. મારું અજ્ઞાન તે જેવો. ૨૫ यथाहितुण्डे पतितोऽपि मेडकः समीहतेऽत्तुं मशकानचेतनः । तथान्तकास्यांतरितः समंततः तथापि काङ्क्ष विषया नहो जडः
જેમ સપના મુખમાં પકડાયેલ છે મછરોને ખાવા યત્ન કરે છે, અ૫ હમણું ગળી જાશે એ તેને ખબર નથી; તેમ આ જડ જે જીવ કાળના મેઢામાં પડ્યો છે છતાં વિષયેની આશા રાખી રહ્યો છે. ૨૬ सितं शिरः संपतिता रदावली मुखं वलिवातवृतं च चक्षुषी गतप्रभे मे शिथिलायते वपु स्तथापि चेतो युवति स्मरत्यहो ५११
મસ્તક ઘોળું થયું, દાંત પડી ગયા, મુખ કાચલીવાળું થઈ ગયું, ચક્ષુઓ તેજહીન થયાં, શરીર શક્તિ વગરનું શીથીલ થયું તોપણ ચિત્ત કામ વિષયને યાદ કરે છે એ મહા ખેદની વાત છે. ૨૭