________________
વિચારદીપક,
(૧૨) यथा कपोतोऽत्रकणाभिवाञ्छया शिचं विशनोत दुरन्तबन्धनम् कुटुम्बजाले विषयाशयाविशं तथा विमुच्येय कथं जगत्पते ५००
જેમ હોલ અનાજના કણની આશાથી જાલમાં પડતાં મોટા બંધનને પામે છે. તેમ હું વિષય સુખની આશાથી કુટુંબ રૂપી જાળમાં પડે, હવે હે પ્રભો! હું કેવી રીતે આમાંથી મુક્ત થાઉ ૧૬ मनु र्मयायं परिपूज्यदेवता लब्धः प्रयत्नेन च वर्धितोऽधुना मामेव मूढः परिशक्षितःखिया दृष्टी त्यहो भाग्यविपर्ययो हि मे५०१
દેવની પુજા-માનતાથી પુત્ર મળ્યો, ઘણું પ્રયત્ન મેટ કર્યો. પણ હવે તે મૂઢ પુત્ર સ્ત્રીની શીખવણીથી મારો ઠેષ કરે છે. અહીં મારા ભાગ્યની અવળાઈ કેવી? ૧૭ अनेकयत्नैः समुपायं सर्वत: सदातिरक्षाक्षतिदुःखदं धनम् व्ययं कुकार्येषु करोम्यहो पदं स्वकं स्वकीयेन करेण हन्यते ५०२
હમેશાં ધન મેળવતાં, ધનનું રક્ષણ કરતાં, અને તેને નાશ થતાં એ ત્રણે વખતે દુઃખને આપનારું ધન મેં ચોતરફથી ઘણા પ્રયત્ન મેળવ્યું છે છતાં તેને ઉપયોગ કુમાર્ગે કરું છું. હે ! આતો મારે હાથેજ મારે પગ કપાય છે. ૧૮ जले स्थले यो ऽपि च शैलमस्तके सदैव पुष्णाति जगच्चराचरम् समेन किं दास्यति विश्वपालकोऽशनं किमर्थ तुगतोऽस्मि दीनताम्
જે પરમાત્મા જળમાં, સ્થળમાં, પર્વતની ટોચ ઉપર આખા સચરાચર જગતનું પિષણ કરે છે તે પ્રભુ તુને આહાર શું નહિ આપે અર્થાત તારા પ્રારબ્ધ પ્રમાણે તને નહિ મળે શા માટે દીનતાને પામ્યો છું?