________________
(૧૨૮ )
પ્રત્યેાધ પ્રભાકર.
આ સંસારમાં સ્રો પિતા, માતા, પુત્ર અને બાંધવે એ બધાની સાથે મારે। સમાગમ કયા નિમિત્તે થયેા હશે ? તે સંબંધ કાયમ રહેશે કે પાણીના તરંગની પેઠે નાશ થશે ? અને વળી તે સંબધ મને હિતકારક છે કે અહિતકારક છે? ૬૨
इमे च दारात्मज सेवकादयः समाश्रिता मामथ कर्म वा निजम् गतिस्तथैषां ननु का भविष्यति मयि प्रयाते परलोकमंतत: ४९७
અને આ સ્ત્રી, નાના છેકરાંઓ તથા નાકરે એ બધાં મારે આધારે રહ્યાં છે કે પેાતાના કર્મને આધારે ? આંહીથી હું જ્યારે પરલોકમાં જઇશ ત્યારે મારાવિના તેએની શી ગતિ થશે ? ૧૩કારણ કે— पापैरनेकै स्तु यदर्थमादरात् वित्तं समानीय करोमि संव्ययम् ते बान्धवा वै मम दुःखभागिनः किं वा भविष्यन्ति गतस्य रौरवम्
જે કુટુંબિયા માટે ઘણા પ્રેમથી અનેક પાપે કરી ધન લાવી તેઓનું વસ્ત્રાદિ ખાન, પાનનું પુરૂં કરૂં છું, પણ તે પાપાથી હું જ્યારે રવમાં જઇશ ત્યારે તે મારા દુખમાં ભાગ લેનારા કુટુંબિયા થશે કે કેમ? ૧૪ सायं समत्यैकतरुं विहंगमाः प्रातः प्रयांतीह दिशं स्वकां स्वकाम् त्यक्त्वा यथान्योन्यमगं च तं तथा सर्वे समायांति च यांति बांधवाः
સાયકાળે એક ઝાડપર પક્ષિયા ભેગાં થાય છે અને પરાઢીયામાં પાતપાતાની જવાની દિશા તરફ વૃક્ષને મેલીને ઉડી જાય છે તેનેાજ કુટુંબીયાના મેળા છે. સબધે ભેગાં થાય છે, અને તે સંબધ પૂર્ણ યે પોતાના કર્માધીન ગતિને જીવ પામે છે.. ૧૫