________________
(૧૨૨)
પ્રમેાધ પ્રભાકર
મનનુ દુ યપણું બતાવવા માટે કહે છે કે આ ત્રણ જગત ઘણાએ જીતી લીધા, અર્થાત્ ચક્રવર્તિપણું મેળવીને છ ખંડ જીત્યા. ઇંદ્રપણું પામીને અધેાલાક તથા ઉલાકનુ સ્વામિત્વ મેળવ્યું; એવા પુરૂષો પણ મનના જય કરવાને શક્તિવ ંત થયા નહીં; તેથી મનના જયની પાસે ત્રણ લેાકને જય પણ તૃણતુલ્ય છે. ૨૮. मनोलयान्नास्ति परो हि योगो, ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च समाधि सौख्यान्न परं च सौख्यं, संसारसारं त्रयमेतदेव ४७७
મનના લય જેવા બીજો કાઈ યાગ નથી, તત્ત્વા વિચારણા સમાન ખીજું કાઈ જ્ઞાન નથી અને સમાધિ સુખ ઉપરાંત બીજી કાંઇ સુખ નથી. એ ત્રણજ આ જગતમાં સારભૂત છે. ૨૯, याः सिद्धयोऽष्टावपि दुर्लभा ये, रसायनं चाञ्जनधातुवादाः ध्यानानि मंत्राच समाधियोगाधित्ते प्रसन्ने विषवद्भवन्ति ४७८
જ્યારે પ્રાણીને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ત્યાર પછી દુલ ભ એવી આ સિદ્ધિ, અંજન, રસાયન, ધાતુર્વાદ, ધ્યાન, મંત્ર, સમાધિ અને યાગ એ સર્વે વિષ જેવાં ત્યાજ્ય લાગે છે, અર્થાત્ સચ્ચિદાનંદપણું પ્રાપ્ત થવાની હદે ડુાંચેલ પ્રાણીને એ સર્વે કાંઈપણુ જરૂરના લાગતા નથી. માત્ર આત્મસ્વરૂપમાં રમણ કરવું તેજ જરૂરનું લાગેછે, ૩૦ विन्दन्ति तत्त्वं न यथास्थितं वै, संकल्पचिन्ताविषयाकुला ये संसारदुःखैव कदर्थितानां, स्वप्रेऽपि तेषां न समाधिसौख्यम् ४७९
જેઓ યથાસ્થિત તત્ત્વને જાણતા નથી, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ, ચિંતા અને ઇન્દ્રિયના વિષયમાં આકુળ વ્યાકુળ થઈ રહેલા