________________
હૃદયપ્રદીપ.
( ૧૨૧ )
रुष्टैर्जनैः किं यदि चिचशान्तिस्तुष्टैर्जनैः किं यदि चित्ततापः प्रीणाति नो नैव दुनोति चान्यान् स्वस्थः सदौदासपरो हि योगी
હે પ્રાણી ! જે તારા હૃદયમાં શાંતિ છે તે લેાકેા રૂમાન થાય તેથી શું ? અને જો તારા હૃદયમાં તાપીતપણું—અશાંતિ છે તે લોકા તુષ્ટમાન થાય તેથી તને શું લાભ છે! કાંઇ નથી. આવા નિયતે લીધેજ યોગી પુરૂષો કાઇને નથી પ્રીતિ ઉત્પન્ન કરતા અને નથી કાઇને દુહવતા, માત્ર સ્વસ્થપણે ઉદાસીનવૃત્તિમાંજ તત્પર રહે છે. ૨૬. मन्दाक्रान्ता.
एक: पापात् पतति नरके याति पुण्यात्स्वरेकः पुण्यापुण्यप्रचयविगमान्मोक्षमेकः प्रयाति सङ्गान्नूनं न भवति सुखं न द्वितीयेन कार्यं तस्मादेको विचरति सदानन्दसौख्येन पूर्ण:
४७५
આ સ’સારમાં પાપવડે કરીને જીવ એકલાજ નરકે જાય છે, અને પુણ્યવર્ડ કરીને સ્વર્ગ પણ એકલેાજ જાય છે. તેમ પુણ્ય અને પાપ તેના સંચયને ખપાવીને મેક્ષે પણ જીવ એકલેાજ જાય છે. આ જગમાં સ્વજન કુટુંબાદિકના અથવા બીજા સંગમથી પણ સુખ પ્રાપ્ત થતું નથી, તેમજ આત્માનું હિત કરવામાં ખીજાવર્ડ કરીને કાંઈ ક્રાય નથી, તેથી ખરા આનંદવર્ડ-નાનાનદના સુખવડે પૂર્ણ પુરૂષ એકલાજ વિચરે છે, પરના સંગને ઇચ્છતાજ નથી. ૨૭. त्रैलोक्यमेतद्बहुभिर्जितं यैर्मनोजये तेऽपि यतो न शक्ताः मनोजयस्यात्र पुरो हि तस्मात् तृणं त्रिलोकी विजयं वदन्ति ४७६