________________
હ્રદયપ્રદીપ.
(૧૧૫)
धनं न केषां निधनं गतं वै दरिद्रण: के धनिनो न दृष्टाः दुःखैकहेत्वत्र धनेऽतितृष्णां त्यक्त्वा सुखी स्यादिति मे विचार:
ધન ...કાનું વિનાશ પામતુ નથી અને દિરીઓ કયાં દ્રવ્યવાન થતા નથી ? અર્થાત્ ધનવાન તે નિધન થાય છે અને નિર્ધન હાય છે તે ધનવાન થાય છે; પણ દ્રવ્ય સંપાદન કરવાની તૃષ્ણા તેજ એક આ સંસારમાં દુઃખ ઉત્પન્ન કરનાર પ્રબળ કારણ છે, માટે તે તૃષ્ણાને તજીને સુખી થા એમ મારી સલાહ છે. 9 संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यग्विचारात् परमौषधं न द्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोऽयं क्रियते विचार:४५६
આ સ'સારમાં સાંસારિક દુ:ખે ઉપરાંત બીજો કાઈ રાગ નથી, તેજ માટે રાગ છે, અને સમ્યક્ વિચારથી ઉપરાંત બીજુ કાઇ પરમ ઓષધ નથી, અર્થાત્ તેજ પરમ ઔષધ છે. તેથી તે રાગ અથવા દુઃખને વિનાશ કરવા માટે સત્શાસ્ત્ર પૂર્વક સમ્યગ્ વિચાર કરવા. ૮ अनित्यताया यदि चेत् प्रतीतिस्तत्त्वस्य निष्ठा च गुरुप्रसादात् सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ४५७ જે પ્રાણીને આ સંસારના સર્વ ભાવ—સર્વ પદાર્થ અનિત્ય છે એવી પ્રતીતી હાય અને સદ્ગુરૂના પ્રસાદથી તત્વનિષ્ટા પ્રાપ્ત થઈ હાય તે તે પ્રાણી વસ્તીમાં કેવનમાં જ્યાં રહે ત્યાં સુખીપણે રહે છે. અને અનિત્યતાની પ્રતીતી અને તત્ત્વનિષ્ટા ન ડાય તે વનમાં કે જનમાં જ્યાં રહે ત્યાં દુ:ખીપણેજ રહે છે. ૯ मोहान्धकारे भ्रमतीह तावत् संसारदुःखैश्व कदयमानः यावद्विवेकाकमहोदयेन यथास्थितं पश्यति नात्मरूपम् ४५८
(