________________
(૧૧૪)
પ્રમેાધ પ્રભાકર
એવા સમ્યગ્ ગુરૂ હાય અને નિરંતર અનુભવવડે જેમણે દૃઢ નિશ્ચય કરેલા હાય તે જવાનીજ સિદ્ધિ થાય છે; બીજાની થતી નથી. ૩ रथोद्धताछंद. विग्रहं कृमिनिकायसंकुलं दुःखदं हृदि विवेचयन्ति ये गुप्तबद्धमिव चेतनं हि ते, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ४५२
આ શરીર અનેક સુક્ષ્મ-સમૂમાદિ વેાએ વ્યાપ્ત છે અને પ્રાણીને ભવભ્રમણાદિ દુઃખ આપનાર છે એમ વિવેકપૂર્વક જે પોતાના હૃદયમાં જાણે છે તેજ પ્રાણી શરીર રૂપી યંત્રમાં યંત્રીત એવા પોતાના ચેતનને, કેદખાનામાંથી બદીવાનને છેડાવે તેમ છેડાવી શકે છે. જ भोगार्थमेतद्भविनां शरीरं, ज्ञानार्थमेतत् किल योगिनां वै जाता विषं चेद्विषया हि सम्यग्ज्ञानात्ततः किं कुणपस्य पुष्ट्या
આ શરીર સ'સારી વાતે અનેક પ્રકારનાં કમ સબધી સુખ દુઃખ ભોગવવાં માટે છે અને યાગી પુરૂષોને જ્ઞાન સંપાદન કરવાને માટે છે. જેમને સમ્યગજ્ઞાને કરીને ઇંદ્રાના વિષયે વિષસરખાં સમજાઈ ગયેલા છે-તદ્રુપ સમજાણા છે તેમને પછી શરીરની પુષ્ટિ કરવાથી શું ? અથાત્ તે પછી શરીરની પુષ્ટિ કરતા નથી પ स्वङ्मांसमेदोऽस्थिपुरीषमूत्रपूर्णेऽनुरागः कुणपे कथं ते द्रष्टा च वक्ता च विवेक रूपस्त्वमेव साक्षात् किमु मुासीत्थम् ४५४ હે આત્મા ! ત્વચા, માંસ, મેદ, અસ્થિ, વિષ્ટા અને મૂત્ર વિગેરેથી પૂર્ણ એવા શરીરને વિષે તને કેમ અનુરાગ ઉત્પન્ન થાય છે ? કારણ કે આત્મિક ગુણાના દષ્ટા, તેને વક્ત! તથા સાક્ષાત્ વિવેકસ્વરૂપી તુ પેતેજ છે, તે આ દેહમાં પ્રેમ મુંઝાય છે ? હું