________________
જ્ઞાનાર્ણવ.
( ૧૦૯ )
ક્રોધ રૂપી શત્રુ માણસના આલાક અને પરલેાકના વિનાશ માટે છે, તથા પાપ અને અધાતિ માટેજ એનું નીરમાણુ થયું હાય તેમ પરનું તથા પોતાનું અનિષ્ટ કરવામાં મુખ્ય પાઠ ભજવે છે. ૪ चिराभ्यस्तेन किं तेन शमेनास्त्रेण वा फलम् व्यर्थीभवति यत्कार्ये समुत्पन्न शरीरिणाम्
४३२
જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય તે વખતે જો તેને કબજે ન રાખી શકે તે ઘણા વખતથી અભ્યાસ કરેલા શમ, દમાદિ ગુણાનું શું ફળ ? જેમકે શસ્ત્ર ચલાવાના અભ્યાસ કર્યા છતાં શત્રુ સામે આવે અને તેને મારી ન શકાય તે શસ્ત્રો બાંધવાનું ફળ શું ? ધૃતિ ક્રોધ કષાય. પ
44
,,
मानकषायवर्णनम्
कुलजातीश्वरत्वादि मदविध्वस्तबुद्धिभिः सद्यः संचीयते कर्म नीचैर्गतिनिबन्धनम्
४३३
કુળ, જાતિ, એય, રૂપ, બલ, તપ, વિદ્યા, અને ધન, આ આઠ પ્રકારના મદથી જેની બુદ્ધિ બગડી ગઇ હોય તે માણસ તેવાજ પ્રકારના નીચ ગતિના કારણરૂપ કમને બાંધે છે. ૬
मानग्रन्थिर्मनस्युच्चै यविदास्ते दृढस्तदा तावद्विवेकमाणिक्यं प्राप्तमव्यपसर्पति
४३४
ચાલ્યું જવાનું. છ
હું મુનિ ! જ્યાં સુધી તારા મનમાં અભિમાનની ગાંઠ મજબુત છે, ત્યાં સુધી વિવેકરૂપી રભ તુને પ્રાપ્ત થયેલું પણ लुप्यते मानतः पुंसां विवेकामललोचनम् प्रच्यवन्ते ततः शीघ्रं शीलशैलाग्र संक्रमात्
४३५