________________
-
-
- -
-
(૧૦૮)
પ્રબોધ પ્રભાકર, હે આત્મન ! જે તારા શરીર રૂપી ગૃહમાંથી વિષય વાસના રૂપી ડાકણ નીકળી ગઈ હોય અને મેહ નિદ્રાની તીવ્રતા ક્ષીણ થઈ હોય અને સ્ત્રીના શરીર ઉપરથી મમતા, સ્પૃહા નાશ પામી ગઈ હોય તો તું એકદમ વગર વિલંબે બ્રલરૂપી રાજ રસ્તામાં વિચર-આનંદ કર. ૧૨
॥ इति संतजन सेवा स्वात्मचिंतन श्लोकाः १२ ॥
ગથ ધારિત પાવન." सत्संयममहारामं यमप्रशमजीवितम् । देहिनां निर्दहत्येव बोधवन्हिः समुत्थितः ४२८
માણસના યમ, નિયમ, અને શાંતિ એ જેનું જીવન છે, એવા શુદ્ધ સંયમરૂપી બીચાને, ઉત્પન્ન થયેલે ક્રોધાગ્નિ ભસ્મ કરી દે છે. ૧ तपाश्रुतयमाधारं वृत्तविज्ञानवर्धितम् भस्मीभवति रोषेण धुंसां धर्मात्मकं वपुः ४२९
વ્રત અને વિજ્ઞાનથી વૃદ્ધિ પામેલું તથા તપ, શાસ્ત્ર જ્ઞાન, અને નિયમ ને આધાર રૂપ એવું માણસનું ધર્મ રૂપી શરીર તે ક્રોધથી બળી જાય છે. ૨ पूर्वमात्मानमेवासौ क्रोधान्धो दहति ध्रुवम् पञ्चादन्यत्र वा लोको विवेकविकलाशयः ४३०
વિવેકથી વિકલ ચિત્તવાળે ક્રોધી માણસ પહેલાં તો ક્રોધ કરી પિતાના આત્માનેજ તપાવે છે. પછી બીજાને તપાવે કે ન તપાવી શકે. તે તેની શક્તિ ઉપર આધાર છે પણ પ્રથમ તો પોતે જ બળે. તે लोकयविनाशाय पापाय नरकाय च स्वपरस्यापकाराय क्रोधः शत्रुः शरीरिणाम् ४३१