________________
જ્ઞાનાર્ણવ,
(૧૦૭) कलय कलय वृचं पश्य पश्य स्वरूपम् कुरु कुरु पुरुषार्थ निर्वृतानन्दहेतोः ४२५
ગ્રન્થકર્તા કહે છે કે–હે આત્મન ! તું પાપ પ્રસંગથી વિરામ પામ, પ્રપંચ માયા શલ્યને છોડ છોડ મેહને દૂર કર દૂર કર, પિતાના આત્ય સ્વરૂપને જે જે, ચારિત્રનું સેવન કર કર, આત્મતત્વને જાણ– ઓળખ, અને નિર્વતિના પરમ આનંદ માટે પુરુષાર્થ કર પુરૂષાર્થ કર.૧૦
अतुलसुखनिधानं ज्ञानविज्ञानबीजम् घिलयगतकलङ्क शान्तविश्वप्रचारम् ॥ ___ गलितसकलशकं विश्वरूपं विशालम्
भज विगतविकारं स्वात्मनात्मानमेव ४२६ ' હે આત્મન ! તું પતે પિતાની સેવા કર, તું પોતે કેવો છે ? અ
તીન્દ્રિય (અતુલ) સુખને ખજાને છે, જ્ઞાન અને વિજ્ઞાનનું બીજ છે, જેમાં મિથ્યાત્વ રૂપકલંક નાશ પામ્યું છે, જેમાં નાના પ્રકારના વિકલ્પ શાંત પડ્યા છે, જેમાં શંકાઓ માત્ર ગળી ગઈ છે, જેનું સ્વરૂપ સમસ્તયના આકાર સ્વરૂપે આખા વિશ્વમય છે, વિશાળ છે, પિતાના ગુણ પર્યાયમાં વ્યાપ્ત છે, વિકારો જેમાં લય પામ્યા છે એવા અત્માને તું તારી મેળે ઓળખી લો અને તેને ભજ–તેને સેવ. ૧૧ यदि विषयपिशाची निर्गता देहगेहात् सपदि यदि विशीर्णो मोहनिद्रातिरेकः यदि युवतिकरके निर्ममत्वं प्रपन्नो झगिति ननु विधेहि ब्रह्मवीथी विहारम् ४२७