________________
(१०६) પ્રબોધ પ્રભાકર,
अप्यनादि समुद्भतं क्षीयते निबिडं तमः 'वृध्यानुयायिनां च स्यात् विश्वतत्वैक निश्चयः ४२२
સપુરૂષોના જે અનુયાયી (સેવક) છે તેઓનું અનાદિ કાળનું ઉત્પન્ન થયેલું ગાઢ અજ્ઞાન ઉડી જાય છે અને સમગ્ર તત્વને અદ્વિતીય શુદ્ધ નિશ્ચય થાય છે. ૭ शरीराहारसंसार कामभोगेष्वपि स्फुटम् विरज्यति नरः क्षिप्रं सद्भिःसूत्रे प्रतिष्ठितः ४२३ .
સપુરૂષો પાસેથી સૂત્ર સિદ્ધાન્તવડે શિક્ષાપામેલે પુરૂષ શરીરમાં, આ હારમાં, સંસારમાં અને વિષયોમાં એકદમ વૈરાગ્યને પામે છે. ૮
मालिनी. दहति दुरितकक्षं कर्मबन्धं लुनीते
वितरति यमसिद्धिं भावशुद्धि तनोति ॥ नयति जननतीरं ज्ञानराज्यं च दत्ते
ध्रुवमिह मनुजानां वृद्धसेवैव साध्वी ४२४ ખરેખર આ લોકમાં પુરૂષની ઉત્તમ સેવા, પાપરૂપી વનને બાળી દે છે, કર્મ બંધનને કાપી નાખે છે. વ્રતની સિદ્ધિને વિસ્તારે છે, ભાવની શુદ્ધિ કરે છે. સંસારને કાંઠે લઈ જાય છે અને કેવળજ્ઞાન ઉપજાવે છે.
___"स्वात्मचिन्तन." विरम विरम सगान्मुश्च मुश्च प्रपञ्चं विज विसृज मोहं विद्धि विद्धि स्वतत्वम् ।।