________________
જ્ઞાનાર્ણવ.
( ૧૦૫ )
कषायदहनः शान्तं यातिरागादिभिःसमम् चेतः प्रसत्चिमाधचे वृद्धसेवावलम्बिनाम् ४१७
વૃદ્ધની સેવાનું અવલંબન કરનારના રાગ દ્વેષ સહિત ક્રોધાદિ કષાય રૂપી અગ્નિ કરી જાય છે, તથા ચિત્ત નિર્મળ બને છે. ૨
अन्धएववराकोऽसौ न सतां यस्य भारती श्रुतिरन्ध्र समासाद्य प्रस्फुरत्यधिकंहदि ४१८
સપુરૂષોની વાણી જેના કાનમાં થઈ હૃદયમાં અધિક પ્રકાશ પામતી નથી. તે કંગાલ અને આંધળે છે એમ જાણવું. ૩ કારણ કે –
सत्संसर्गसुधास्यन्दैः पुंसां हृदि पवित्रिते। ज्ञानलक्ष्मीः पदंधत्ते विवेकमुदिता सति ४१९
સપુરૂષના સમાગમરૂપી અમૃતના પ્રવાહનવડે માણસનું અંતઃકરણ શુદ્ધ થાય અને પછી વિવેકથી આનંદ પામેલીજ્ઞાન લક્ષ્મી હૃદયમાં વસે છે. ૪ सुलभंष्यपि भोगेषु नृणां तृष्णा निवर्तते सत्संसर्ग सुधास्यन्दैः शश्वदाीकृतात्मनाम् ४२०
સત્પરૂપના સમાગમરૂપી અમૃતના પ્રવાહથી જેને આત્મા ભિને થયે છે એવા પુરૂષોને ભાગો સુલભ છે તથા મળેલા ભોગોમાં પણ તૃષ્ણાની નિવૃતિ હોય છે. પ
कातरत्वं परित्यज्य धैर्यमेवावलम्बते सत्संगजपरिज्ञान रञ्जितात्मा जनः स्वयम् ४२१
સપુરૂષના સમાગમથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન, તે જ્ઞાનથીજ સ્વયં જેનો આત્મા પ્રસન્ન થયું છે, એ માણસ ગમે એવા વિકટ વખતમાં પણ ભીરુતાને તજીને પૈયનુંજ અવલંબન લે છે. ૬