________________
(१०२)
પ્રમાધ પ્રભાકર.
पञ्चमेदातेगात्रं षष्ठे भुक्तं न रोचते सप्तमेस्यान्महामूर्च्छा उन्मचत्वमथाष्टमे नवमेमाणसन्देहो दशमेमुच्यतेऽसुभिः एतैवेंगेः समाक्रान्तो जीवस्तत्वं न पश्यति
४०६
કામાગ્નિના ૧૦ વેગ ગણાવે છે—પ્રથમ સ્ત્રીને મળવાની ચીન્તા ગાય ૧, પછી જોવાની ઈચ્છા થાય ૨, દી નિસાસા નાખે ૩, ताब यावे ४, मात्रमां धाड थाय प, जावुन गमे ६, मुर्च्छा थाय ७, ઉન્માદપણ થાય ૮, પ્રાણ રહેશે કે કેમ એવા સદેહ રહે હૈં, દશમે પ્રાણ નીકળી જાય છે. આ ૧૦ વેગથી ખાયલા માણસ સત્ય ज्ञानने ले राउतो नथी. ५-७
प्रवृद्धमपि चारित्रं ध्वंसयत्याशुदेहिनाम्
निरुणद्वि श्रुतंसत्यं धैर्य च मदनव्यथा
४०५
४०७
કામની વ્યથા જ્યારે જાગે છે, ત્યારે ઘણા વખતથી પાળેલા ઉત્તમ ચારિત્રને દૂ'સ કરી નાખે છે તથા શાસ્ત્રાધ્યયન, સત્ય અને વૈય તે भरावी हे छे. ८
नासने शयने याने स्वजने भोजने स्थितिम् क्षणमात्रमपिप्राणी प्राप्नोति स्मरशल्यत:
४०८
કામના કટક જેને સુભાયા તે પ્રાણી, બેસવામાં, શયનમાં, જમવામાં ૐ કુટુંબમાં, કોઇ સ્થળે ક્ષણમાત્ર પણ સ્થિરતાને પામતા નથી. ૯ श्रुतं सत्यंतपः शीलं विज्ञानंवृचमुत्तमम्
इन्धनीकुरुतेमूढः प्रविश्य विषयानले
४०९