________________
જ્ઞાનાર્ણવ.
(१०१)
-
" अथ ब्रह्मचर्य महाव्रतम्." बिन्दन्तिपरमं ब्रह्म यत्समालम्ब्य योगिनः तद्वतं ब्रह्मचर्यस्यातू धीरधौरेयगोचरम् ४००
જે વ્રતનું આલંબન કરી યોગી પુરૂષો પરબ્રહ્મને પામે છે, અને જેને ધીર વીર પુરૂષો જ પાળી શકે તે વ્રત બ્રહ્મચર્ય કહેવાય છે. ૧ किम्पाकफलसंभोगसन्निभं तद्धिमैथुन आपातमात्ररम्यं स्याद्विपाकेऽत्यन्तभीतिदम् ४०१ કિપાક ફળ જેમ દેખવામાં, સુંઘવામાં ને ખાવામાં રમણીય સ્વાદુ હોય છે પણ પરિણામે હાલાહલ વિષનું કામ કરે છે એજ પ્રમાણે મિથુન થોડો કાલ રમણિક, સુખ રૂપ લાગે છે પણ વિપાક સમયે મહા ભય આપનાર છે. ૨
जाननपि न जानाति पश्यन्नपि न पश्यति लोकःकामानलज्याला कलापकवलीकृतः ४०२
કામાગ્નિની જવાળાઓના સમૂહથી સળગી રહેલે માણસ જ્ઞાન છતાં મૂઢ થઈ જાય છે અને દેખતાં છતાં આંધળા થઈ જાય છે. ૩
भोगिदष्टस्य जायन्ते वेगाः सौवदेहिनः स्मरभोगीन्द्रदष्टानां दशस्युम्तेभयानकाः ४०३
જેને સર્પ કરડે તેને સાત વેગ ઉત્પન્ન થાય છે અને કામ રૂપી સર્પ કરડે તે દશ વેગ ઉતપન્ન થાય છે. તે નીચે કહે છે. ૪ प्रथमेजायतेचिन्ता द्वितीयेद्रष्टुमिच्छति तृतीयेदीर्घनिश्वासा चतुर्थेभजतेज्वरम्
४०४