________________
જ્ઞાનાર્ણવ.
( ૧૦૩ )
મૂઢ પ્રાણી જે હાય છે તે સ્ત્રીરૂપી અગ્નિના પરિચયમાં પડીને પોતાના શાસ્ત્ર જ્ઞાનને, સત્યને, તમને, સદ્ગુણને, આત્મજ્ઞાનને તથા ઉત્તમ વ્રતને સુકાં લાકડાની પેઠે બાળી દેછે. ૧૦ स्मरदहन सुतीत्रानन्तसन्तापविद्धम् भुवनमिति समस्तं वीक्ष्य योगिप्रवीराः विगतविषयसङ्गाः प्रत्यहं संश्रयन्ते प्रशमजलधितीरं संयमारामरम्यम्
४१० કામ વિષયરૂપી અગ્નિના પ્રચંડ અને અનંત સંતાપથી પીડીત આ ખા જગત્ત્ને જોઇ, વિષય તૃષ્ણા વિનાના મહાયોગી પુરૂષા હમેશાં સંયમ રૂપી બગીચાથી સુંદર શાંતિરૂપી સમુદ્રના તટને આશ્રય લે છે. ૧૧ ॥ કૃતિ બ્રહ્મયે મજરળ જોાઃ
॥
" अथ अपरिग्रह महाव्रतम् यानपात्रमिवांभोधौ गुणवानपि मज्जति परिग्रहगुरुत्वेन संयमी जन्मसागरे
४११
જેમ પથ્થરથી ભરેલું વહાણુ દોરડાથી બાંધેલું હાય તાપણ ડુબી જાય છે તેમ સંયમધારી સાધુ ગુણવાન હાય તાપણુ પરિગ્રહરૂપી મોટા ભારથી જન્મરૂપ સમુદ્રમાં ડુબી જાય છે. ૧
निःसङ्गोऽपि मुनिर्नस्यात् समूर्च्छ: संगवर्जितः यतो मूच्छैव तत्वज्ञैः सङ्गमृतिः प्रकीर्तिताः ४१२ નિ:સ’ગ—પરિગ્રહ રહિત મુનિ પણ જો મુર્છાવાળા હાય તેા તે
''