________________
પ્રત્યેાધ પ્રભાકર
દુલ ભ મનુષ્ય જન્મને પામીને તેમાં શાઓને પાર પમાય એવા પુરૂષપણાને પામીને જે પોતાની મુક્તિ માટે યત્ન કરતા નથી તે મૂઢ બુદ્ધિવાળા દેહાર્દિકના ખેાટા અભિમાનથી પોતે પતાવી હાનિ કરે છે. इतः कोन्वस्तिमूढात्मा यस्तुस्वार्थेप्रमाद्यति प्राप्य तत्रापि पौरुषम्
४
दुर्लभं मानुषं देहं માણસને અવતાર 'દુલ ભ છે તે મળ્યા છતાં અને તેમાં પણુ પુરૂષપણું મળ્યા છતાં જે મનુષ્ય પોતાના સ્વાર્થમાં (મેાક્ષમાં) ગાફલ રહે તો તેથી મૂઢ બીજો કાઇ નહિ. वदंतु शास्त्राणि यजंतु देवान् कुर्वन्तुकर्माणि भजंतु देवताः आत्मैक्य बोधेन विना न मुक्ति नसिध्यति ब्रह्मशतांतरेऽपि ५
ભલે શાઓની ચર્ચા કર્યા કરે, અને દેશનું પૂજન કર્યા કરે, ભલે દેવાની ભક્તિ કર્યા કરે, કર્યાં કર્યા કરે પરંતુ આત્માના યથાર્થ ધ સમજ્યા વિના સેકડા મહાકલ્પ વીતી જાય તોપણ મુક્તિ થતી નથી. उद्धरेदात्मनात्मानं मग्नं संसार वारि धौ
योगारूढत्व मासाद्य सम्यक् दर्शन निष्टया
६
સંસારરૂપ સમુદ્રમાં ડુબી ગયેલા પોતાના આત્માને, યે ગાઢપણું મેળવી યથાર્થ જ્ઞાનમાં શ્રદ્ધા રાખીને પોતાની મેળેજ પેાતાના ઉદ્ધાર કરવા જોઇએ. चित्तस्य शुद्धये कर्म नतु क्स्तूप लब्धये
वस्तु सिद्धिर्विचारेण न किंचित्कर्म कोटिभिः
( ૧ ) ૨)
ચિત્તની શુદ્ધિ માટે કમ છે. આત્મજ્ઞાન માટેકમ નથી, અધ્યાત્મ વિચારથીજ આત્મ જ્ઞાન થાય છે, કડા કમ કરવાથી આત્મજ્ઞાન થતુંજ નથી.