________________
परमात्मने नमः संस्कृत काव्यानंद भाग २ जो.
अथवा प्रबोध प्रभाकरः
।। अथ विवेक चूडामणिः॥ सर्व वेदांत सिद्धांत गोचरं तमगोचरम् गोविन्दं परमानंद सद्गुरुं प्रणतोऽस्म्यहम् १ ઉત્તમ ગેવિંદ કે જે સઘળા વેદાંતના સિદ્ધાંતના વિષયરૂપ છે, પરમ આનંદરૂપ છે, અને વાણી તથા મન આદિથી જાણી શકાતા નથી તેને હું નમું છું.
दुर्लभंत्रयमेवैतद् देवानुग्रह हेतुकम् मनुष्यत्वं मुमुक्षुत्वं महा पुरुष संश्रयः २ મનુષ્યપણું, મેક્ષની ઈચ્છા, અને મહાત્મા પુરૂષનો સંગ, આ ત્રણ પદાર્થો દુર્લભ છે, એ ઈશ્વરની કૃપાથી જ મળે છે. लब्ध्वाकथं चिन्नरजन्मदुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् यस्त्वात्ममुक्तौ नयतेत मूढधीः सद्यात्महास्वं विनिहन्त्यसद्ग्रहात् ३