________________
-
N
S
!
વિવેક ચૂડામણિ. सम्यग् विचारतः सिद्धा रज्जुतत्वावधारणा भ्रांतो दित महा सर्प भय दुःख विनाशिनी ८ સારી રીતે વિચાર કરવાથી સિદ્ધ થયેલું દેરડીનું નિશ્ચય જ્ઞાન, તે બ્રાંતિ પામેલા પુરુષે કહેલમેટા સપને ભયરૂપી દુઃખનો નાશ કરે છે. તેમ આત્મ તત્વને નિશ્ચય પેટા સંસારથી થયેલા દુઃખને નાશ કરે છે.
अर्थस्य निश्चयो द्रष्टो विचारेणहितोक्तित्तः न स्नानेन न दानेन प्राणायाम शतेनवा સશુના ઉપદેશથી અને વિચારથી સ્વરૂપને નિશ્ચય થાય છે, પણ સ્નાનથી, દાનથી, કે સેંકડો પ્રાણાયામ કરવાથી થતું નથી.
अधिकारिण माशास्ते. फल सिद्विविशेषतः उपाया देशकालाद्याः सन्सस्मिन् सहकारिणः १० વિશેષે કરી ફલની સિદ્ધિ અધિકારી હેવાની અપેક્ષા રાખે છે અને તેમાં દેશ તથા કાલ આદિની સહાયતા પણ જોઈયે છીયે.
अतोविचारः कर्तव्यो जिज्ञासोरात्म वस्तुनः . समासाद्य दयासिंधुं गुरुं ब्रह्मविदुत्तमम्. ११
એટલા માટે આત્માના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળાએ દયાના સમુદ્ર ૨૫ અને અદ્ભવેત્તઓમાં ઉત્તમ ગુરૂની પાસે જઈ આત્માને વિચાર કર.
विवकिनो विरक्तस्य शमादिगुण शालिनः मुमुक्षो रेख हि ब्रह्म जिज्ञासा योग्यतामता १२
જે પુરૂષ વિવેકી, વૈરાગ્યવાળ, શમ આદિ ગુણોવાળો અને મેક્ષની ઈચ્છાવાળા હોય તે પુરૂષજ બ્રહ્મવિદ્યાને અધિકારી છે.