________________
[ ૮ ]
આ ગ્રન્થને ઉપર પ્રમાણે પરિચય રાખવાથી તેની ખૂબી સમજાશે એટલુ જ નહિં પણ તે તે શ્લોકાના ઉકેલ કરવામાં આ પરિચય ઉપયોગી બનશે.
આ ગ્રંથના ટ્રક પરિચય અને પ્રસ્તાવના—અનુક્રમે શ્રી ભાનુભાઈ વ્યાસે (બાદરાયણે) અને શ્રી રામપ્રસાદ પી. બક્ષીએ લખ્યાં છે. બન્ને સાહિત્યક્ષેત્રમાં ખ્યાતનામ વિદ્વાના છે. તેમાં શ્રી ભાનુભાઈ વ્યાસના પ્રાગજીભાઈ દ્વારા પરિચય થયા બાદ તેમને એવી આત્મીયતા જન્માવી છે કે—આ ગ્રન્થ અંગે જ નહિં પણ અંતર અનેક સાહિત્યાદિ પ્રવ્રુત્તિએમાં તેએ અવય્—રસ ધરાવતા રહ્યા છે. શ્રી રામપ્રસાદભાઈની શક્તિ અને વિશેષતા તેમની ચોકસાઈમાં વિશેષ ઝળકે છે.
'वेश्यानामिव विद्यानां मुखं : कैर्न चुतम् । हृदयग्राहिणस्तेषां द्वित्राः सन्ति वा न वा ॥ १ ॥
એ સક્તમાં જણાવ્યા પ્રમાણે કહીએ તે તે ‘દ્વિત્રાઃ સન્તિ’ માંના એક છે એમ ક્રેહેવામાં સહજ પણ અતિશયાક્તિ નથી એવી પ્રતીતિ તેમને જેએ આળખે છે તેને થયા વગર રહેશે નહિં.
તેઓ બન્નેને ધર્મલાભના વિશિષ્ટ આશીર્વાદ આપવા એમાં ઔચિત્યનુ* સ`સ્વ છે.
પંડિતજી નરેન્દ્રચંદ્રઝા, દસથી પણ વધુ વર્ષોથી સહયોગ આપી રહ્યા છે એ પણ ઉલ્લેખનીય છે.
પૂજ્યપાદ ગુરુવર્યાની કૃપા વિના આ સર્વ અસંભવિત છે, એ હકીકત અનુભવીએને સ્વાભાવિક સમજાય
એવી છે. એમનાં