________________
[ ૬ ]
(૧૬) ૪૮ મા શ્લોકમાં સૂત્રથી જે જે પ્રયાગેા-નિષ્પન્ન થાય છે તે બધા જણાવી દીધા છે અને શ્લાકના અથ હૃદયંગમ નીકળે છે તે તેા જુદા જ.
(૧૭) ૫૦, ૫૧, ૬૩, ૬ અને ૮૧-એ પાંચ ક્ષેાકેામાં સૂત્રમાંથી જુદા જુદા શબ્દો તારવીને તેને અ જણાવ્યા છે. આ રીત શબ્દોની રમૂજ રૂપે ખૂબ જ પ્રચલિત છે, એક ત્રણ અક્ષરનુ કે પાંચ અક્ષરનું નામ છે. તેના પેલા બે અક્ષરા હોવાથી આમ થાય છે તે પેલા છેલ્લા અક્ષર મેળવવાથી આમ થાય છે—એ પ્રમાણે બાળકા વગેરે પૂછે છે અને પછી શેાધવા માટે સારી જહેમત ઉઠાવે છે. હાસ્યરસ નિષ્પન્ન કરવામાં સારી હથેાટી ધરાવતા શ્રી ન્યાતીન્દ્ર દવેએ બુદ્ધિની કસોટી' નામે એક લેખમાં આ પ્રકારને સુંદર રમાડવો છે.
સંસ્કૃત સાહિત્યમાં આ પ્રકારના એક જિનસ્તુતિને શ્લોક સરસ આકણુ જન્માવે છે. તે આ પ્રમાણે છે.— आद्येन हीनं जलधावदृष्टं मध्येन हीनं भुवि वर्णनीयम् । अन्त्येन हीनं धुनुते शरीरं, तन्नामकं तीर्थंपतिं नमामि ॥ १ ॥
વમાન ચાવીશીના એક જિનવરનું એવું ત્રણ અક્ષરનું નામ છે કે જેને પ્રથમ અક્ષર દૂર કરવાથી જે શબ્દ આવે તેને અ સમુદ્રમાં રહેલી અને નજરે ન દેખાતી વસ્તુ થાય, વચલા અક્ષર કાઢી નાંખવાથી જે થાય તે વિશ્વમાં પ્રશસનીય છે અને છેલે વણ દૂર કરવાથી જે થાય છે તે શરીરને કપાવનાર છે. તે જિનવરને હું નમન કરૂં છું. એ જિનવરનું નામ શેાધવાથી આનંદ આવે એમ છે, માટે અહિં તે જણાવવાની ઉત્સુકતાનું સંવરણ કરવું ઉચિત છે.