________________
द्वितीयं पद्मम्
તેમણે પુનામાં રોટલી અને દુધબે દ્રવ્યના એકાસણા કર્યા.
પદ્મવિજયજીએ પણ તે રીતે તપ-ત્યાગ કર્યા. (૪૮)
ગામમાં જૈનોના ઘર ન હોય તો તેઓ જૈનેતરોના ઘરોમાં
નિર્દોષ ગોચરી માટે ફરતા,
કેમકે સંયમ એ જ એમનું જીવન હતું. (૪૯)
બોલતી વખતે જો
મુહપત્તિનો ઉપયોગ રાખવાનું ભૂલી જવાય
તો તેઓ તે દિવસે
ચાનો ત્યાગ કરતા. (૫૦)
મમત્વ વિનાના
५२
અને હોંશિયાર એવા તેમણે
નિત્ય એકાસણાની સાથે
વર્ધમાનતપની ૩૯ ઓળીઓ કરી. (૫૧)