________________
द्वितीयं पद्मम्
બધા રોગોમાં કુશળ
અને ખૂબ વાત્સલ્યવાળા તેઓ મુનિઓના સ્વાધ્યાયની, શરીરની અને સંયમની
પણ કાળજી કરતા. (૧૬)
આમ તેમણે પોતાના જીવનમાં
વિનય, વૈયાવચ્ચ અને સમર્પણ આ ત્રણ મૂળગુણો
આત્મસાત્ કર્યા. (૧૦)
શનિસાધના
બુદ્ધિશાળી એવા તેમણે
વિનય, ભક્તિ અને સમર્પણની સાથે જ્ઞાનાભ્યાસનો પણ
પ્રબળ યત્ન કર્યો. (૧૮)
ગુરુમહારાજના
વિનય, ભક્તિ અને સમર્પણથી મેળવેલું, સમ્યજ્ઞાન પરિણમે છે
અને જલ્દીથી મોક્ષ આપે છે. (૧૯)