________________
द्वितीयं पद्मम् -
બાળક જેમ માતાના ખોળામાં રહે તેમ હંમેશા ગુરુમહારાજના ચરણોમાં રહેલા શ્રી પદ્મવિજયજી મહારાજ બન્ને ગુરુમહારાજ(પ્રેમસૂરીશ્વરજી મ. અને ભાનવિજયજી મ.)ની સેવામાં લીન થયા.(૮)
એક વાર
ગુરુ-શિષ્યએ સાથે મહાનિશીથસૂત્રના
પર દિવસના પવિત્ર યોગ કર્યા. (૯)
ત્યારે ગુરુદેવના
ઉપરના પાત્રામાંથી કડુ-કરીયાતુ
નીચેના આહારના પાત્રામાં પડ્યું. (૧૦)
પદ્મવિજયજી તે કરીયાતાવાળો આહાર
વાપરી ગયા અને નવો આહાર લાવીને
તેમણે ગુરુમહારાજની ભક્તિ કરી. (૧૧)