________________
प्रथमं पद्मम्.
– રદ
આમ પુણ્યશાળી એવા બન્ને ભાઈ મુનિઓનું
શુભ આગમન થયે છતે ગુરુદેવને જિનશાસનમાં ત્રીજા પદ-સૂરિપદની
પ્રાપ્તિ થઈ. (૪૦)
વૈરાગ્યના સાગર અને જિનેશ્વરની ભક્તિમાં હોંશિયાર એવા આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ ખૂબ ભક્તિથી રચેલા પંન્યાસ પ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના જીવનચરિત્રના કાવ્યમાં ભગવાનની કૃપાથી પહેલુ પદ્મ પૂર્ણ થયું. (૪૮)
આમ વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવશ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યએ રચેલા “સમતામહોદધિ' મહાકાવ્યમાં ચરિત્રનાયક પંન્યાસપ્રવરશ્રીપદ્રવિજયજી મહારાજના જન્મ, જ્ઞાનાભ્યાસ, ગુરુ મહારાજ સાથેનો સંપર્ક, દીક્ષા, ગુરુ મહારાજની આચાર્યપદવી વગેરેના વર્ણનવાળુ આ પહેલુ પદ્મ પૂર્ણ થયું.