________________
प्रथमं पद्मम्.
ત્યાં તેણે વ્યાવહારિક શિક્ષણની સાથે
ધાર્મિક શિક્ષણ ગ્રહણ કર્યું. આમ તેણે બે કર્મગ્રન્થ સુધીનો
અભ્યાસ કર્યો. (૧૬)
તેનામાં જુવાનીમાં પણ
સ્વચ્છંદતા ન હતી. જન્મથી વિરક્ત એવા તેની માટે
બ્રહ્મચર્યનું પાલન સહેલું હતું. (૧૦)
ઉધમી અને વિવેકી એવા તેણે
અભ્યાસ પૂર્ણ થયા પછી કુટુંબનું પાલન કરવા
સારી નોકરી કરી. (૧૮)
ગ્લાનની સેવા કરવામાં તત્પર
અને ઘણા ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય શ્રીપ્રેમવિજયજી મહારાજ ત્યારે
મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજના