________________
प्रथमं पद्मम्
તેમાંથી અહીં
વૈરી એવા કમરૂપી દુશ્મન માટે યોદ્ધા સમાન બીજા દિકરામહારાજના
ઉગ્ર પરાક્રમનું વર્ણન કરાય છે. (૧૨)
ભૂરીબેને
વિક્રમ સંવત ૧૯૬૯ ની સાલમાં અષાઢ સુદ ૯ ના દિવસે
કમળ જેવા પુત્રને જન્મ આપ્યો. (૧૩)
માતા-પિતાએ તેનું શુભનામ
પોપટલાલ' રાખ્યું. તેનું હૃદય ધર્મથી
અને ગુણોથી સુવાસિત હતું. (૧૪)
ત્યારે આઠમા વર્ષે
માતાપિતાએ ભણવા માટે તેને
મનસુખભાઈની નિશાળમાં મોકલ્યો. (૧૫)