________________
નવમ પામ્ –
२९२
ત્યાંથી પૂજ્યશ્રીએ
ડીસા તરફ વિહાર કર્યો. ત્યાં સંઘે ઉત્સાહિત હૃદયથી
તેમનું સામૈયુ કર્યું. (૧૦)
ત્યાં પ્રભાવશાળી એવા - શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અઠ્ઠમતપનું
સામૂહિક આયોજન થયું. (૧૮)
ત્યાંથી પૂજ્યશ્રી
નવા ડીસા પધાર્યા અને ત્યાં કોઈક ગ્લાન સાધુના
સ્વાથ્ય માટે રોકાયા. (૧૯)
પિંડવાડાના સંઘે પહેલા
ચોમાસા માટે જે વિનંતિ કરી હતી
તે ત્યારે પૂજ્યશ્રીએ સ્વીકારી. (૨૦)