________________
अष्टमं पद्मम् -
२६६
તેમણે કર્મરાજાને કહ્યું હતુ કે,
- “અગ્નિથી સોનુ વિશુદ્ધ થાય છે. તેમ તારા પ્રહારોથી
મારી શુદ્ધિ થશે. આમાં તને જ નુકસાન થશે,
મને જરા ય નુકસાન નહીં થાય, કેમકે હવે તારે જ મારા આત્મઘરમાંથી
નીકળવાનું છે.” (૨૫, ૨૬)
રોગ શાન્ત કરવાના ઉપાયને જાણતા
ડોક્ટર ખીમચંદ શિવગંજ નગરમાં હંમેશા પઘવિજયજીની
સેવામાં રત હતા. (૨૦)
પદ્મવિજયજી મહારાજ રાત્રે જાપ
અને ધ્યાનમાં તલ્લીન થતા અને દિવસે
પ્રજ્ઞાપનાસૂત્ર નામનું ઉપાંગ વાંચતા. (૨૮)