SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमं पद्मम् २०८ બીજે સામાન્ય માણસ, તેવી અવસ્થામાં ઘણા અપવાદો આચરે પણ તેમણે તો ઘણા ઉત્સર્ગો સેવ્યા. (૧) રોગથી પીડાયેલા તેમણે પર્યુષણ પર્વમાં સાત દિવસ સુધી નવકારશી પચ્ચખાણ જ કર્યું (૧૨) પણ છેલ્લા દિવસે તેમણે પૂજ્યશ્રીની આગળ ઉપવાસ કરવાનો ઉત્કટ હાર્દિક ભાવ બતાવ્યો. (૬૩) સાચા ઉપાયને જાણનારા પૂજ્યશ્રીએ તેમને રજા આપી. તે દિવસે તેમણે સ્વસ્થ ચિત્તથી બારસાસૂત્ર સાંભળ્યું. (૪)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy