SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमं पद्मम्. – ૧૮૨ કેટલાક પ્રયાસો પછી તેઓ સુંદર એવા સુરેન્દ્રનગરમાં પહોંચ્યા. સંઘે હૃદયથી સંઘની ઉત્તમ ભક્તિ કરી. (૯) ત્યાં સારા ડોક્ટરે પદ્મવિજયજીની ચિકિત્સા પણ કરી. પૂજ્યશ્રીએ સંઘની વિનંતિથી તેમને ત્યાં જ સુરેન્દ્રનગરમાં રાખ્યા. (૧૦) પૂજ્યશ્રી સંઘ સાથે તે વિમલગિરિએ ગયા કે જેના પ્રભાવથી અનંતા જીવો મોક્ષે ગયા. (૧૧) આ બાજુ પદ્મવિજયજીએ સાધનાનો યજ્ઞ માંડ્યો અને સાધુઓને બૃહત્કલ્પસૂત્રની સુંદર વાચનાઓ આપી. (૧૨)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy