________________
षष्ठं पद्मम्.
પછી પૂજ્યશ્રી અમદાવાદ પહોંચ્યા. ત્યાં ભાનુવિજયજી મહારાજ
લલિતવિસ્તરાની
સુંદર વાચનાઓ આપતા. (૨૫)
સાધુઓએ તે બધી લખી અને છપાવી.
તેથી ‘પરમતેજ' નામના ઉત્તમ ગ્રન્થનું ત્યારે પ્રકાશન થયું. (૨૬)
પદ્મવિજયજી મહારાજ
રોગની પીડાઓ ભૂલીને
જલ્દીથી મોક્ષ આપનારી
.१६०
ધર્મની આરાધનાઓ સમતાથી કરતા. (૨૦)
શ્રીવીરપ્રભુનો ગચ્છ
પહેલા નિગ્રન્થગચ્છ નામે પ્રસિદ્ધ થયો. પછી ચાન્દ્રગચ્છ તરીકે,
પછી વનવાસીગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો.