________________
षष्ठं पद्मम्.
१५८
પૂજ્યશ્રીની નિશ્રામાં
માલારોપણ મહોત્સવ થયો. પછી શંખેશ્વર તીર્થમાં
દાદરનો સંઘ આવ્યો. (૨૧)
તેણે (દાદર સંઘે) પૂજ્યશ્રીની નિશ્રામાં
શંખેશ્વર તીર્થથી સિદ્ધગિરિના
પગપાળા સંઘનું આયોજન કર્યું (૨૨)
શાસનપ્રભાવના કરતો સંઘ
સિદ્ધગિરિ પહોંચ્યો અને સંઘમાળ
ઉત્સાહપૂર્વક થઈ. (૨૩)
ત્યારે અમદાવાદથી
જ્ઞાનમંદિરના શ્રાવકો ચોમાસાની વિનંતિ માટે આવ્યા. પૂજ્યશ્રીએ પણ તે (ચોમાસુ) નક્કી કર્યું.
(૨૪)