SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ११० चतुर्थं पद्मम् - રોગમાં અને ઓપરેશન વખતે ઈચ્છા વિના સેવેલા દોષોને તેઓ ગુરુમહારાજની આગળ નિર્દીને શુદ્ધ કરતા. (૪૪) શિષ્યપરિવાર ગુરુમહારાજના સેવક તેઓ શિષ્ય કરવામાં નિઃસ્પૃહી હતા. છતા પણ ગુરુમહારાજે તેમના કેટલાક શિષ્યો કર્યા. (૪૫) મુનિશ્રી મિત્રાનન્દવિજયજી, બુદ્ધિશાળી મુનિશ્રી હેમચન્દ્રવિજયજી, મુનિશ્રી જગચ્ચન્દ્રવિજયજી, સરળ આશયવાળા મુનિશ્રી નદિવર્ધનવિજયજી, ગુણોથી કલ્યાણકારી મુનિશ્રી ગુણભદ્રવિજયજી, મુનિશ્રી જયવર્ધનવિજયજી વગેરે સમતા સુખને ભોગવનારા એવા તેમના શિષ્યો હતા. (૪૬, ૪૦)
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy