SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તદધિકરણ પર્વતાદિ નહીં બની શકે કેમકે પર્વત ઉપર તો વહ્નિ વિદ્યમાન જ છે. આથી સાધ્યાભાવાધિકરણ-જલકૂદ, તનિરૂપિત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિત્વાભાવ ધૂમમાં જશે. આથી કોઈ જ દોષ નહીં આવે. गूढामृतलीला (४३) कृते च एतादृशे लक्षणे प्रसिद्ध पर्वतो वहिमान् धूमादित्यत्र स्थले एवाव्याप्तिस्सजायते । तथाहि प्रकृते साध्यो वह्निः, साध्याभाव. न केवलं वढ्यभावः अपितु महानसीयवढ्यभावः । “विशिष्टं शुद्धान्नातिरिच्यते” इति रीत्या वढ्यभावः एवम् महानसीयवल्यभावः समानमेव । तस्मात् साध्याभावपदेन अस्माभिः महानसीयवढ्यभावो गृहीतः । तदधिकरणन्तु पर्वतादिकम् तन्निरूपितवृत्तितैव धूमे वर्तते । वृत्तित्वाभावस्याभावादव्याप्तिस्तु भवत्येव । શશીશીલા (૪૩) લક્ષણમાં આટલો પરિષ્કાર કર્યો તો પણ તમારું લક્ષણ અવ્યાપ્તિ દોષથી દૂષિત જ છે. તે પણ પ્રસિદ્ધ સ્થળ પર્વતો વહ્નિમાન્ ધૂમતુ માં જ દોષ લાગે છે. પ્રસ્તુત સ્થળમાં સાધ્ય-વર્તિ, સાધ્યાભાવ-વન્યભાવ ન લેતાં અમે માનસીયવર્ચભાવ ગ્રહણ કરશું. આથી આ સાધ્યાભાવાધિકરણ પર્વત, તેમાં ધૂમની વૃત્તિ જ છે. વૃત્તિવાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ આવશે. શંકા - તમે સાધ્યાભાવ તરીકે વર્ચમાવ ન લેતાં મહાનસીય વચભાવ લીધો તે યુક્તિયુક્ત નથી. સમા. - અમે માનસીયવર્ચભાવ એમને એમ નથી લીધો પરંતુ નિયમ છે કે “વિશિષ્ટ શુદ્ધાનાતિરિવ્યતે” આ નિયમને કારણે
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy