SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. ધર્મસૂત્ર ૮૨. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સયમ અને તપ એનાં લક્ષણા છે. જેનું મન ધર્મમાં હમેશાં રમ્યા કરે છે તેને દેવા પણ નમે છે. ૮૩. વસ્તુના સ્વભાવ એ ધર્મ છે. ક્ષમાદિ ભાવાની અપેક્ષાએ એ દશ પ્રકારના છે. રત્નત્રય (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર) તથા જીવાની રક્ષા કરવી એનું નામ ધર્મ. ૮૪. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માવ, ઉત્તમ આવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિચન્ય તથા ઉત્તમ બ્રહ્મચર્ય આ દેશ પ્રકારના ધર્મ છે. ૮૫. દેવ મનુષ્ય અને તિય ચા (પશુએ) દ્વારા ધાર અને ભયાનક ઉપસર્ગ કરવામાં આવે તેા પણ જે ક્રેાધથી તપ્ત થતા નથી તેના એ નિળ ક્ષમા ધમ કહેવાય. ૮૬. હું તમામ જીવાને ક્ષમાપ્રદાન કરું છું, તમામ જીવા મને ક્ષમાં આપે, તમામ પ્રાણીએ તરફ મને મત્રી ભાવ છે. મને કેાઈ સાથે વેર નથી. ૮૭. ઓછામાં ઓછા પ્રમાદને લઈને પણ મેં આપની તરફ ઉચિત વ્યવહાર ન કર્યાં હાય તા હું શલ્ય તથા કષાય વિનાના બની આપની ક્ષમા માગું છું. - ૨૯ -
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy