________________
જાતિમુખ
૬૯. તીવ્ર કષાય-યુક્ત બની મિથ્યાદષ્ટિ શરીર અને જીવને એક
માને છે. એ બહિરાત્મા છે.
૭૦. તત્ત્વ-વિચાર પ્રમાણે જે નથી ચાલતે તેનાથી મેટો મિથ્યાદષ્ટિ બીજે કણ હોઈ શકે ? એ બીજાને શંકાશીલ બનાવી પોતાના મિથ્યાત્વમાં વધારે કરતો રહે છે.
* * ૮. રાસ-પરિહારસૂત્ર ૭૧. રાગ અને દ્વેષ કર્મનાં બીજ (મૂલ કારણ) છે. કર્મ મેહથી
ઉત્પન્ન થાય છે. એ જન્મ-મરણનું મૂળ છે. જન્મ-મરણને દુઃખનાં મૂળ કહેવામાં આવ્યાં છે.
૭૨. અંકુશમાં નહિ રાખવામાં આવેલા રાગ અને દ્વેષ જેટલું
નુકસાન કરે છે તેટલું અત્યંત તિરસ્કારને પામેલ બળવાન શત્રુ પણ નથી કરતા.
૭૩. જન્મ, બુઢાપો અને મરણના દુઃખથી ઘેરાયેલા જીવને આ
સંસારમાં કેઈ સુખ નથી. એટલા માટે મેક્ષ જ પ્રાપ્ત કરવા ચોગ્ય છે.
૭૪. જે તું ઘર ભવ સાગરની પાર (તટ ઉપર) જવા માગતે
હે તે હે સુવિહિત ! તું તપ-સંયમરૂપી નૌકાનું તરત જ ગ્રહણ કર.