SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ તત્ત્વસૂત્ર ૫૮૮. સમસ્ત અવિદ્યાવાન ( અજ્ઞાની પુરુષ) દુઃખી છે, દુઃખના ઉપાદક છે. એ વિવેકમૂઢ અનંત સંસારમાં વારંવાર લુપ્ત ન થઈ જાય છે. ૫૮૯. એટલા માટે, જન્મ-મરણના કારણ સમાન સ્ત્રા-પુત્રાદિના સંબંધે કે જે અનેક પ્રકારના પાશ એટલે કે બંધનરૂપ છે. તેનો પૂરેપૂરો વિચાર કરીને પંડિત પુરુષ પોતે સત્યની શોધ કરે અને બધાં પ્રાણીઓ તરફ મિત્રીભાવ રાખે. ૫૯૦. તત્ત્વ, પરમાર્થ, દ્રવ્ય-સ્વભાવ, પર-અપર ધ્યેય, શુદ્ધ, પરમ, –આ બધા શબ્દો એકાર્થક છે. ૫૧. જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર અને મેક્ષ આ નવ તત્ત્વ અથવા પદાર્થ છે. ૫૨. જીવનું લક્ષણ ઉપયોગ છે. એ અનાદિ નિધન છે, શરીરથી ભિન્ન છે, અરૂપી છે અને પોતાના કર્મને કર્તા તથા 1. ક્તા છે. ૫૩. જેને સુખ-દુઃખનું જ્ઞાન નથી, જે પોતાના ભલા માટે ઉદ્યમ ન કરતો નથી તેમ જ જેને પોતાના અહિતને પણ ડર નથી એને શ્રમણ જનો અજીવ કહે છે.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy