SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષમાગ ૩૦૬, માંસની માફક દારૂ પીવાથી પણ મનુષ્ય મહેાશ ખની નિંદનીય કર્મ કરે છે અને લ રૂપે આ લેાક તથા પરલેાકમાં અનંત દુઃખાના અનુભવ કરે છે. ૧૦૧ ૩૦૭. જેના હૃદયમાં સસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી, શલ્ય વિનાની તથા મે જેવી સ્થિર અને અડગ જિન-ભક્તિ છે તેને સંસારમાં કાઈ પણ પ્રકારના ભય નથી. ૩૦૮. વિનયવાન વ્યક્તિના શત્રુ પણ મિત્ર બની જાય છે. માટે દેશવિરત અથવા અણુવ્રતી શ્રાવકાએ મન, વચન અને કાયાથી સમ્યક્ત્વાદિ ગુણ્ણાના તથા ગુણીજનાના વિનય કરવા જોઈ એ. ૩૦૯. પ્રાણીવધ (હિંસા), મૃષાવાદ (અસત્ય), આપ્યા વિના પરાઈ વસ્તુ લઈ લેવી (ચારી), પરસ્ત્રી સેવન (કુશીલ), તથા અપરિમિત કામનાં (પરિગ્રહ)—આ પાંચેય પાપાથી વિરતિને અણુવ્રત કહે છે. ૩૧૦. પ્રાણીવધથી વિરત શ્રાવકે ધાદિ કષાયેાથી મનને દૂષિત કરી પશુ અને મનુષ્ય વગેરેનું બંધન, દંડ વગેરેથી મારવા કરવાનું, નાક વગેરે કાપી નાખવાનું, શક્તિથી વધારે ભાર લાદવાનું અને ખાન-પાન રાકવાં વગેરે કામેા ન કરવાં જોઇએ. ( કારણ, આ બધાં કામેા પણ હિંસા જેવાં જ છે. એ બધાના ત્યાગ એ સ્થૂળ હિસા-વિરતી છે. ) ૩૧૧ સ્થૂલ (જાડી રીતે જોતાં ) અસત્ય-વિરતિ ખીજું અણુવ્રત છે. આના પણ પાંચ પ્રકાર છે— કન્યા-અલીક, ગો-અલીક, અને ભૂ-અલીક અર્થાત્ કન્યા, ગેા ( પશુ ) ભૂમિની બાબતમાં તૂ હું ખેલવું, કેાઈની થાપણ આળવવી, અને જુઠ્ઠી સાક્ષી આપવી— આ બધાના ત્યાગને સ્થૂલ અસત્ય-વિરતિ કહે છે. તથા ૩૧ર. ( સાથે સાથે ) સત્ય-અણુવ્રતી વિચાર્યા વિના ` સહસા નથી કાઇ વાત કરતા, નથી કોઇની છૂપી વાત કહી દેતા, નથી પેાતાની પત્નીની કેાઈ ગુપ્ત વાત મિત્રા વગેરેમાં પ્રકટ કરતા, નથી મિથ્યા (અહિતકારી) ઉપદેશ આપતા અને નથી ફૂટ લેખ ક્રિયા ( ખાટા હસ્તાક્ષર અગર ખાટા દસ્તાવેજ ) કરતા.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy