SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ સાક્ષમાગ ૩૦૦. શ્રાવકધર્મ અથવા શ્રાવકાચારમાં પાંચ વ્રત તથા સાત શિક્ષાવ્રત આવે છે. જે વ્યક્તિ આ બધાનુ... અથવા અમુકનુ આચરણું કરતા હાય એ શ્રાવક કહેવાય છે. ૨૩, શ્રાવકધમ સૂત્ર ૩૦૧. જે સમ્યગ્દષ્ટિ વ્યક્તિ હંમેશાં યતિઓ પાસેથી સામાચારી (આચાર વિષયક ઉપદેશ) શ્રવણ કરે છે એ શ્રાવક કહેવાય છે. ૩૦૨. પાંચ ઉર્દુખર ફલ (ઉમર, કહુમર, ગૂલર, પીપળેા તથા વડ) ની સાથે સાથે સાત વ્યસનાના ત્યાગ કરનાર વ્યક્તિને “ દાર્શનિક વ્યક્તિ ” કહેવામાં આવે છે જેની બુદ્ધિ સમ્યગ્દર્શનથી વિશુદ્ધ બની ગઈ હાય છે. ૩૦૩. પરસ્ત્રીના સહવાસ, ધ્રુત-ક્રીડા ( જુગાર ), દારૂ, શિકાર, વચન-પરુષતા, કઠાર દંડ, અને અ-દૂષણ ( ચારી વગેરે ) —આ સાત વ્યસન છે. ૩૦૪. માંસાહારથી ઉદ્ધતાઈ વધે છે. ઉદ્ધતાઈથી મનુષ્ય દારૂ પીવાની અભિલાષા કરે છે અને પછી એ જુગાર પણ ખેલે છે. આ પ્રમાણે ( એક માંસાહારથી જ ) મનુષ્ય અગાઉ વધુ વેલા બધા દાષાનું ભાજન ( ઘર ) બને છે. ૩૦૫. લૌકિક શાસ્ત્રમાં પણ આ ઉલ્લેખ મળે છે કે માંસ ખાવાથી આકાશમાં વિહાર કરનાર બ્રાહ્મણ જમીન ઉપર પડી ગયા એટલે કે પતિત બની ગયા. એટલા માટે માંસનું સેવન કદાપિ ન કરવું જોઈ એ.
SR No.002270
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorYagna Prakashan Samiti
PublisherYagna Prakashan Samiti
Publication Year1976
Total Pages300
LanguageSanskrit, Hindi, Guajrati
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy